ગુજરાત ના મહત્વ ના સ્થળ

કબીરવડ : શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ… Read more “ગુજરાત ના મહત્વ ના સ્થળ”

દિવાલિ નું સરવૈયું:-

એક જ પેઢી માં યુગો નું પરિવર્તન આપણી પેઢીએ જોયું છે.કલ્પના સુધ્ધા ન કરી હોય એવી વાતો,જે વાતો થી નાક નું ટીચકું ચડાવતા એ નો પણ સરળતા… Read more “દિવાલિ નું સરવૈયું:-“

आखिर हिन्दू होने पर इतना गर्व क्यों…!!!

आखिर हिन्दू होने पर इतना गर्व क्यों…!!! आइये जानते हैं कि सनातन धर्म पृथ्वी पर सर्वश्रेष्ठ क्यों है..?? कुछ लोग हिन्दू संस्कृति की शुरुआत को सिंधु घाटी… Read more “आखिर हिन्दू होने पर इतना गर्व क्यों…!!!”

સમર વેકેશન છેલ્લાં થોડા વર્ષોમાં કેટલું બદલાયું છે?

પહેલાંનું સમર વેકેશન એટલે અગાશી પર ચોખ્ખાચટ આકાશમાં ટમટમટતાં અગણિત તારાઓને ગણતાં-ગણતાં, છેક સાંજથી પાથરીને ‘ઠંડી કરેલી’ પથારીમાં સવારે તડકો આવીને ના જગાડે ત્યાં સુધી ઊંઘવાની મોસમ.… Read more “સમર વેકેશન છેલ્લાં થોડા વર્ષોમાં કેટલું બદલાયું છે?”

हजारों साल पहले ऋषियों के आविष्कार,

हजारों साल पहले ऋषियों के आविष्कार, पढ़कर रह जाएंगे हैरान | 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 असाधारण या यूं कहें कि प्राचीन वैज्ञानिक ऋषि-मुनियों द्वारा किए आविष्कार व उनके द्वारा उजागर… Read more “हजारों साल पहले ऋषियों के आविष्कार,”

પ્રેમ એટલે!!!!!

પ્રેમ એટલે PRACTICAL, માણસનાં શરીરમાં EMOTION નામનું મારવામાં આવતું INJECTION…..!! પ્રેમ એટલે હૈયા ની Exchange Offer અને Unlimited Talktime….!! પ્રેમ એટલ જાગતી આંખે વિચારોમાં અને બંધ આંખે… Read more “પ્રેમ એટલે!!!!!”

શું હોય છે આ પૌરુષત્વ ?

શું હોય છે આ પૌરુષત્વ ? આખી ઉગેલી દાઢી ? આંકડા ચડાવેલી મૂછ? બાવડેબાજ શરીર ? વાતવાતમાં ઝગડ્યા કરવું ? એકાદ બે વ્યસન હોવા? હજારો સ્ત્રીમિત્ર હોવી?… Read more “શું હોય છે આ પૌરુષત્વ ?”

આપણી દિવાળી નાની થઈ ગઈ??

દિવાળી આવી ને જતી રહશે, ને આ વખતેય એવો અહેસાસ કરાવશે કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી….. ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે… Read more “આપણી દિવાળી નાની થઈ ગઈ??”

વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે

– વાસ્તુશાસ્ત્રમાં બે શબ્દો– ‘પોઝીટીવ અનર્જી’ અને ‘નેગેટીવ એનર્જી’ ઘણીવાર સાંભળવા મળે છે. એક મીત્રે બીજાને પ્રશ્ન કર્યો, ‘‘પોઝીટીવ એનર્જી અને નેગેટીવ એનર્જીનો અર્થ શો થાય ?’’… Read more “વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે”

ગુજરાતીઓ અને ગુજરાત

આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે.વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.’મનીમાઈન્ડેડ’ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે. આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે. (ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…… દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…) આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી,… Read more “ગુજરાતીઓ અને ગુજરાત”